Wednesday 8 January 2014

ક્રિયાત્મક સંશોધન માટે નમૂના માટેનું ટાઈટલ પેજ


સર્વ શિક્ષા અભિયાન મિશન , સાબરકાંઠા

અનુદાનિત

 

ક્રિયાત્મક સંશોધન ( ACTION RESEARCH )

 

ઈકો-ક્લબ ની પ્રવૃત્તિઓનો ધોરણ ૧ થી ૪ ના પર્યાવરણ શિક્ષણ રસ પર થતી અસરોનો અભ્યાસ  

 

પ્રેરક

 

શ્રી પ્રકાશ કે. ત્રિવેદી

જિ.પ્રા.શિક્ષણાધિકારી અને જિ.પ્રૉ.કો-ઓર્ડીનેટર એસ.એસ.એ.,સા.કાં

 

માર્ગદર્શક

 

 ભાર્ગવ ઠક્કર              શૈલેષ વ્યાસ                અમિત કવિ

         સિની.લેક્ચરર           ઓ.આઈ.સી.ટી.ટી          ઓ.આઈ.સી.આઈ.ઈ.ડી.

                         ડાયેટ,ઈડર             એસ.એસ.એ..સા.કાં          એસ.એસ.એ..સા.કાં

 

અભ્યાસક

 

શેઠિયા હેતલકુમાર એમ.

ઉ.શિ.માલવણ પ્રા.શાળા

તા:તલોદ, સા.કાં

 

વર્ષ : ૨૦૧૪

Thursday 1 November 2012





આજે તમે નીચેના માંથી કયા પગથિયે છો ? તમે જાતે નક્કી કરો .
હું તે કામ કરવા માગતો નથી ,
હું તે કરી શકીશ નહી,
પણ હું તે કરવા માગું છું,
હું તે કેવી રીતે કરું ? ,
હું તે કરવા માટે નો પ્રયત્ન કરીશ,
હું તે કરી શકું છું,
તે કામ  મેં પૂર્ણ કર્યું,
હા ! મેં કામ કરી બતાવ્યું.

Monday 8 October 2012

આજના શુભ દિવસે અમારા બ્લોગ ની શરૂઆત  કરી  છે.