Thursday, 1 November 2012





આજે તમે નીચેના માંથી કયા પગથિયે છો ? તમે જાતે નક્કી કરો .
હું તે કામ કરવા માગતો નથી ,
હું તે કરી શકીશ નહી,
પણ હું તે કરવા માગું છું,
હું તે કેવી રીતે કરું ? ,
હું તે કરવા માટે નો પ્રયત્ન કરીશ,
હું તે કરી શકું છું,
તે કામ  મેં પૂર્ણ કર્યું,
હા ! મેં કામ કરી બતાવ્યું.

No comments:

Post a Comment